ફી નિયમન મુદ્દે SCનો આદેશ

હ 2 અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ આપે શાળાઓ
હ 16000 પૈકી 1863 સ્કૂલે ફીનો પ્રસ્તાવ આપ્યો નથી
હ પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને આપશે માહિતી
હ પ્રસ્તાવ નહીં આપે તો પગલાં લઈ શકાશે
હ સરકાર દ્વારા ચિઠ્ઠી લખી શાળાઓને જાણ કરાશે
હ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે
હ ઘોડેસવારી, સ્વિમિંગની ફી જરૂરી ન હોઈ શકે
હ ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન હોઈ શકે
હ ઈતર ફીનું લિસ્ટ આપશે સરકાર
હ ઈતર ફી અંગે દબાણ ન કરી શકાય
હ વધુ સુનાવણી 1 મહિના બાદ હાથ ધરાશે..