ફિફા ફૂટબોલ કપમાં બ્રાઝીલને 2-1 થી પછાડી બેલ્જિયમની વિજય કૂચ

નિજની,તા. ૭
રશિયાના નીજની મેદૃાન ખાત્ો રમાયેલી બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મોટો અપસ્ોટ સર્જાયો હતો. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની પણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં બ્ોલ્જિયમ સામે હાર થઇ હતી. બ્ોલ્જિયમે જોરદૃાર રમત રમીન્ો વધારે આક્રમણ કર્યા હતા. બ્રાઝિલની ટીમે સારી રમત રમી હોવા છતાં નસીબ સાથ ન રહેતા ત્ોમની હાર થઇ હતી. બ્ોલ્જિયમ તરફથી મેચમાં હિરો તરીકે કેવિન ડિ બ્રુયન રહૃાો હતો. બ્રાઝિલ તરફથી પ્રથમ હાફમાં ફર્નાન્ડો દ્વારા ફિલ્ડ ઓન ગોલ થઇ હતો. આ ભુલ બ્રાઝિલન્ો છેલ્લે સુધી ભારે પડી હતી. ૧૩મી મિનિટમાં ફર્નાન્ડોએ આ ઓન ગોલ કરી દૃીધો હતો. વર્ષ ૨૦૧૪માં પણઁ આવી જ ભુલ માર્સ્ોલો દ્વારા કરવામાં આવી હતી. બ્રાઝિલની સામે હજુ સુધી નિરાશાજનક દૃેખાવ કરનાર બ્ોલ્જિયમની ટીમ આ વખત્ો શરૂઆતથી જ વધારે આક્રમક કરતી નજરે પડી હતી. લુકાકુની મદૃદૃથી બ્રુયનાએ ગોલ કર્યો હતો. આ વખત્ો શરૂઆતથી જ વર્લ્ડ કપમાં એક પછી એક મેચમાં ટોપની ટીમનો હારનો સિલલિસો શરૂ થઇ ગયો હતો. સૌથી પહેલા જ વર્લ્ડ ચેમ્પિયન જર્મનીની ટીમ પ્રથમ રાઉન્ડમા ંજ બહાર થઇ ગઇ હતી. ત્યારબાદૃ સ્પ્ોન અન્ો પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ હતી. ત્યારબાદૃ આ સિલસિલો આગળ વધ્યો હતો. લિયોન્ોલ મેસ્સીના ન્ોત્ાૃત્વમાં આર્જેન્ટિનાની ટીમ પણ ત્યારબાદૃ ફેકાઇ ગઇ હતી. હવે ફેવરટી તરીકે કોણ છથે ત્ો અંગ્ો વાત કરવી મુશ્કેલ છે. પરંતુ રશિયા અન્ો ફ્રાન્સન્ો પણ દૃાવેદૃાર ગણી શકાય છે. ઇંગ્લેન્ડની ટીમ જોરદૃાર રમત રમી રહી છે.