પ્રથમ કવાર્ટર ફાઇનલમાં ફ્રાન્સની વધુ એક સિઘ્ધિ: ઉરુગ્વેને પરાજીત કર્યું

મોસ્કો,તા. ૭
ફિફા વર્લ્ડ કપની પ્રથમ ક્વાર્ટર ાઇનલ મેચમાં ફ્રાન્સ્ો હજુ સુધી જોરદૃાર દૃેખાવ કરીન્ો મોટી મોટી ટીમોન્ો પાણી પીવડાવી દૃેનાર ઉરુગ્વેનુ સપનુ આખરે તોડી દૃીધુ હતુ. ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઉરુગ્વેની ફ્રાન્સની સામે હાર થઇ હતી. આની સાથે જ ત્ોના પડકારનો પણ હવે અંત આવી ગયો છે. ફ્રાન્સ્ો ૨-૦થી જીત મેળવી હતી. ફ્રાન્સ્ો જોરદૃાર દૃેખાવ કર્યો હતો. ફ્રાન્સ તરફથી એન્ટોયન ગ્રીજમેન અન્ો રાફેલ વરાન્ો બંન્ો હાફમાં એક એક ગોલ કર્યો હતો. આની સાથે જ ફ્રાન્સની ટીમ સ્ોમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સ્ો વર્ષ ૧૯૯૮માં યજમાન તરીકે એકમાત્ર વખત વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ફ્રાન્સની ટીમ છઠ્ઠી વખત સ્ોમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સની ટીમ વર્ષ ૨૦૦૬ બાદૃ પ્રથમ વખત સ્ોમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સ્ો ત્ો પહેલા ૧૯૫૦, ૧૯૮૨, ૧૯૮૬માં પણ સ્ોમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઉરુગ્વેની ટીમે હજુ સુધી તમામ મેચો જીતીન્ો ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બ્ો વખત વર્લ્ડ કપ જીતનાર ઉરુગ્વેએ ૧૯૫૪, ૧૯૭૦ અન્ો ૨૦૧૦માં સ્ોમીફાઇનલમાં જગ્યાએ બનાવી હતી. વર્લ્ડકપમાં આ વખત્ો મોટા અપસ્ોટ શરૂઆતના રાઉન્ડમાં જ જોવા મળી રહી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદૃ રાઉન્ડ ૧૬માં સ્પ્ોન, આર્જેન્ટિના અન્ો પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ છે. ડેનમાર્ક પણ હારીન્ો બહાર થઇ જતા વધુ એક મોટો અપસ્ોટ સર્જાયો હતો.