ત્રણ ટવેન્ટી શ્રેણીની બીજી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું

કાર્ડિફ,તા. ૭
કાર્ડિફ ખાત્ો રમાયેલી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની બીજી મેચમાં ભારત પર યજમાન ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીન્ો શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી હતી. આની સાથે જ શ્રેણી જીવંત રહી છે. હવે આઠમી જુલાઇના દિૃવસ્ો ત્રીજી અન્ો છેલ્લી ટ્વેન્ટી-૨૦ મેચ રમાનાર છે. ઇંગ્લેન્ડન્ો જીત અપાવવામા હેલ્સ્ો ચાવીરૂપ ભમિકા અદૃા કરી હતી. હેલ્સ્ો ૪૧ બોલમાં ચાર ચોગ્ગા અન્ો ત્રણ છગ્ગાની મદૃદૃથી અણનમ ૫૮ રન કર્યા હતા. બ્ોયરસ્ટોએ ૧૮ બોલમાં ૨૮ રન કર્યા હતા. અગાઉ ટોસ ગુમાવ્યા બાદૃ બ્ોિંટગ કરતા ભારત્ો નિરાશાજનક બ્ોટિગ કરી હતી. ભારત્ો ત્ોની પ્રથમ ત્રણ વિકેટ ૨૨ રનમાં ગુમાવી હતી. ત્યારબાદૃ ૨૦ ઓવરમાં ૧૪૮ રન કર્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ ૪૭ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ધોનીએ ૨૪ બોલમાં પાંચ ચોગ્ગાની મદૃદૃથી અણનમ ૩૨ રન કર્યા હતા. સુરેશ રૈનાએ ૨૭ રન કર્યા હતા. માન્ચેસ્ટર ખાત્ો રમાયેલી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારત્ો ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદૃાર શરૂઆત કરી હતી. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. આ મેચમાં કુલદૃીપ યાદૃવના તરખાટ અન્ો બ્ોિંટગમાં કેએલ રાહુલની જોરદૃાર બ્ોિંટગની મદૃદૃથી ભારત્ો જીત મેળવી હતી. ભારત્ો ૧૦ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે બ્ો વિકેટે ૧૬૩ રન બનાવીન્ો મેચ જીતી લીધી હતી. સિનિયર ટીમની સાથે પ્રથમ વખત ઇંગ્લેન્ડના પ્રવાસ્ો ગયેલા રાહુલે અણનમ ૧૦૧ રન કર્યા હતા. રાહુલની આ બીજી ટ્વેન્ટી સદૃી હતી. રાહુલે પોતાની ઇનિગ્સમાં ૫૪ બોલમાં આ સદૃી કરી હતી. યજમાન ઇંગ્લેન્ડે પ્રથમ બ્ોિંટગ કરતા ભારતની સામે ૧૬૦ રનનો પડકાર ફેંક્યો હતો. વિરાટ કોહલીના ન્ોત્ાૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી છે.