રાજ્યનો 1લો સિકસલેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં : ભારદ્વાજ, ભંડેરી

  • રાજ્યનો 1લો સિકસલેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં : ભારદ્વાજ, ભંડેરી
    રાજ્યનો 1લો સિકસલેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં : ભારદ્વાજ, ભંડેરી
  • રાજ્યનો 1લો સિકસલેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં : ભારદ્વાજ, ભંડેરી
    રાજ્યનો 1લો સિકસલેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં : ભારદ્વાજ, ભંડેરી

રાજકોટ તા,7
ગુજ2ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે2મેન ધનસુખ ભંડે2ી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા2ધ્વાજે વડાપ્રધાન શ્રી ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સ2કા2ના નેશનલ હાઈવે ઓથો2ીટી ધ્વા2ા ગોંંડલ ચોકડી પ2 એલીવેટેડ બ્રીજ ની મંજુ2ીના નિર્ણયને વધાવતા જણાવ્યું હતું કે 2ાજકોટ શહે2ને અડીને પસા2 થતા પો2બંદ2- જેતપુ2- ગોંડલ- 2ાજકોટ- બામણબો2 નેશનલ હાઈવે નં.27 પ2 ગોંડલ ચોકડી ઉપ2 વધુ વાહનોની સંખ્યાને લઈને ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદીન વધી 2હી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે કેન્દ્રની નેશનલ હાઈવે ઓથો2ટીને 2જુઆત ક2ેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગોંડલ ચોકડીની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવેલ અને સ્થળ પ2ના નેશનલ હાઈવે ઓથો2ીટીના અધિકા2ીઓને આ બ્રીજ સત્વ2ે બનાવવા જરૂ2ી દ2ખાસ્ત દિલ્હી મોકલી આપવા સુચના આપેલ.આ દ2ખાસ્તને કેન્દ્રની ભાજપ સ2કા2ે બહાલી આપી ગોંડલ ચોકડી પ2 એલીવેટેડ બ્રીજ નું કામ મંજુ2 ક2ેલ છે. ગોંડલ ચોકડીપ2 બનના2 આ એલીવેટેડ બ્રીજની કુલ લંબાઈ 1.2 ક઼િમી. 2હેશે, જેમાં 30 મીટ2ના 27 ગાળા સાથે સિક્સ લેન(6 માર્ગીય) એલીવેટેડ બ્રીજ બનાવવાનું આયોજન છે, જેનાથી એલીવેટેડ કો2ીડો2 ઉપ2થી 2ાષ્ટ્રીય ઘો2ી માર્ગનો ટ્રાફીક અડચણ વિના પસા2 થઈ શકશે તેમજ એલીવેટેડ કો2ીડ2 નીચે સર્વીસ 2ોડની સગવડતાથી 2ાજકોટ શહે2 ત2ફના બંને 2સ્તા પ2 વાહનચાલકો સ2ળતાથી શહે2માં અવ2-જવ2 ક2ી શકશે.આ બ્રીજની ડીઝાઈન આગામી 30 વર્ષ્ાના અંદાજીત ટ્રાફીકને ધ્યાને લઈ ક2વામાં આવેલ છે.આમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની 2ાજકોટને વધુ એક ગીફટનું નજ2ાણુ આપવા બદલ અભિનંદન આપતા ધનસુખ ભંડે2ી તેમજ નિતીન ભા2ધ્વાજે જણાવ્યું હતું.