ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનો માટે સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ તા,7
શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, શહે2 ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહે2 ભાજપ મહિલા મો2ચાના પ્રભા2ી અંજલીબેન રૂપાણી, શહે2ના મેય2 બીનાબેન આચાર્ય, પૂર્વ ધા2ાસભ્ય ભાનુબેન બાબ2ીયા, પૂર્વ મેય2 2ક્ષ્ાાબેન બોળીયા, મહિલા મો2ચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પા2ેખ, કિ2ણબેન માંકડીયા , પૂર્વ ડે.મેય2 ડો. દર્શીતાબેન શાહ ની આગેવાનીમાં તેમજ ભા2તીય જનતા પાર્ટી , 2ાજકોટ મહાનગ2 મહિલા મો2ચા ધ્વા2ા બહેનોનું સ્વાસ્થ્ય સારૂ 2હે અને બહેનોમાં વધા2ે પડતા જોવા મળતા 2ોગોનું સચોટ નિદાન તથા સા2વા2 સમયસ2 થઈ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટ2ો ધ્વા2ા વિનામુલ્યે સર્વ2ોગ નિદાન કેમ્પનું આયોજન ક2વામાં આવેલ છે. બહેનો માટેના આ સર્વ2ોગ નિદાન તેમજ સા2વા2 કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેય2 ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. અમિત હપાણી તેમજ ડો. અતુલ પંડયાની ટીમ જહેમત ઉઠાવી 2હી છે.
વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી 2ાજયની ભાજપ સ2કા2ે મહિલા ઉત્કર્ષ્ા, મહિલા સશક્તિક2ણ અને મહિલાઓના આ2ોગ્ય પ્રત્યે અનેક કલ્યાણકા2ી યોજનાઓ અમલમાં મુકી છે ત્યા2ે શહે2 ભાજપ મહિલા મો2ચા ધ્વા2ા આયોજીત આ કેમ્પમાં સ્ત્રી 2ોગ નિષ્ણાંત, હાડકા તેમજ સાંધાના 2ોગોના નિષ્ણાંત, જન2લ ફીઝીશ્યન તેમજ જન2લ પ્રેકટીશન2ો ધ્વા2ા તદન નિ:શુલ્ક નિદાન તેમજ સા2વા2 ક2વામાં આવશે.
આ કેમ્પ તબકકાવા2 શહે2ના દ2ેક વોર્ડમાં યોજાશે, જેની શરૂઆત તા.તા.8/7ના 2વીવા2ના સવા2ે 9:30 થી 11:30 વોર્ડ નં.4 માં ભગવતી પ્રાથમિક શાળા નં.43, પ- ભગવતીપ2ા ખાતે તેમજ વોર્ડ નં.પ માં સવા2ે 9:30 થી 11:30 પંડિત જવાહ2લાલ નહેરૂ પ્રાથમિક શાળા નં.67, માલધા2ી સોસાયટી, આ2.ટી.ઓ. પાસે, ગાર્ડન ફે2ીલેન્ડ પાછળ, 2ાજકોટ ખાતે શહે2ના ખ્યાતનામ તબીબો પોતાની સેવા આપશે. તો બહેનોને આ સર્વ2ોગ નિદાન કેમ્પનો લાભ લેવા જાહે2 અનુ2ોધ છે. આ બહેનો માટેના સર્વ2ોગ નિદાન તેમજ સા2વા2 કેમ્પને સફળ બનાવવા શહે2 ભાજપ મંત્રી કલ્પનાબેન ક્યિાડા, સોનલબેન ચોવટીયા, 2સીલાબેન સાક2ીયા, કોર્પો2ેટ2 પ્રીતીબેન પના2ા, દક્ષ્ાાબેન ભેસાણીયા તેમજસહીતના જહેમત ઉઠાવી 2હયા છે.