ગોંડલ ઔદીચ્ચ સહસ્ત્ર બ્રાહ્મ સમાજ જ્ઞાતિના હોદ્દેદારોની વરણી

ગોંડલ તા.7
ગોંડલ ઔદીચ્ચ સહસ્ત્ર બ્રાહ્મ સમાજ ગોંડલ જ્ઞાતિની તાજેતરમાં જ સાધારણ સભા મળવા પામી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે હિતેશભાઇ રાવલ, મંત્રી તરીકે નિલેશભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે અખિલેશભાઇ ત્રિવેદી તેમજ ખજાનચી તરીકે હરેશભાઇ રાવલની વરણી થવા પામી હતી.